મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીનાં બગથળા ગામે કરિયાણાની દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ મળી ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી


SHARE







મોરબીનાં બગથળા ગામે કરિયાણાની દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ મળી ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી

મોરબી તાલુકાનાં બગથળા અને બિલીયા ગામ વચ્ચે આવેલ શનમાર્ક પોલીપેક એલ.એલ.પી.કંપનીમા આવેલ કરીયાણાની દુકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ વિગેરે મળીને ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરેલ છે
 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં બગથળા અને બિલીયા ગામ વચ્ચે આવેલ શનમાર્ક પોલીપેક એલ.એલ.પી.કંપનીમા બગથળા ગામે રહેતા સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયા જાતે પટેલ (ઉ.૪૫)ની શ્રી રવરાય પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન આવેલ છે જે દુકાનમા અજાણ્યા ચોરી ગત તા ૯/૧૦ ની રાતના સમયે ધામા નાખ્યા હતા અને દુકાનમા રાખેલ અલગ અલગ ચીજ વસ્તુ જેમા તેલની મોટી ૨૦ બોટલ, નાની ૩૦ બોટલ તથા અલગ-અલગ બ્રાંડની સિગરેટ અને ટેબલ ઉપર રાખેલ પરચુરણ ૧૫૦૦ રૂપિયાના આમ કુલ મળીને ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેની તેઓ જાતે તપાસ કરતાં હતા જો કે, હાલમાં તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News