વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલનો જિલ્લા કક્ષાએ ડંકો


SHARE







મોરબીના આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલનો જિલ્લા કક્ષાએ ડંકો

મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૧ મોરબી બી.આર.સી. ભવન ખાતે યોજાયો હતો જેમાં જુદીજુદી સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અને આ સ્પર્ધામાં આમરણની શ્રી સી.એલ.પરીખ હાઈસ્કૂલની ધો. ૧૦ ની બે વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ખીંટ ક્રિષ્ણા જી. એ શાસ્ત્રિય ગાયન માં રાગ દરબારી કાનડા પ્રસ્તુત કર્યો હતો તેમજ પરમાર આરતી આર. એ રાગ માલકૌષ રજુ કર્યો હતો. જે પૈકી ખીંટ ક્રિષ્ણા ઘેલાભાઈને જિલ્લા કક્ષાએ પ્રથમ જાહેર કરવામાં આવેલ છે જેથી સમગ્ર શાળા પરીવાર તરફથી તેને અભિનંદન પાઠવે છે




Latest News