મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા


SHARE







મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે જેથી કરીને આચાર સંહિતાનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગઇકાલે બપોરથી જ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આચાર સંહિતાનો અમલ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવેલ છે






Latest News