મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો


SHARE







હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો

હળવદની તક્ષશીલા સ્કૂલમાં ધો ૧ થી ૯ અને ધો. ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયેલ હતો, જેમાં મોરબીના યુવા કવિ કવિ જલરૂપ  દ્વારા બાળકોને ભગવદ ગીતાના કર્મનો સિદ્ધાંત તેમજ જીવનમાં અભ્યાસ દ્વારા વિકાસ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત તેમની પાસે જે સિક્કાઓનું કલેકશનદેશી રાજા  રજવાડાંઓના ફોટાઓનું કલેક્સન૮૦ ફુટ કાગળ પર ગીતાજી ટાઈપ કરેલ, તેમજ ગુજરાતના ૨૫૧ કવિઓની ગઝલ ૨૫૧ ફુટ કાગળ પર હસ્તલિખિત  પુસ્તક ,તેમજ વિવિધ દેશના રાષ્ટ્ર ધ્વજનું કલેકશન બાળકોએ નિહાળેલ હતું આ પ્રસંગે  શાળાના આચાર્ય મહેશભાઈએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News