હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકા ફટકાર્યો દંડ


SHARE







મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકા ફટકાર્યો દંડ

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કે, દુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૨૫૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે






Latest News