હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ: નવા હોદેદારોની વરણી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ: નવા હોદેદારોની વરણી

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની સૂચનાથી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ શક્તિ સુપર શી ના ચેરપર્શન વૈશાલીબેન શિંદે ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના પ્રભારી પૂજાબેન નકુમ સાથે પરામર્શ કરી મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે જયશ્રીબેન ગમારા અને મોરબી શહેર પ્રમુખ કલ્પનાબેન પરમારની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ મળી હતી અને તેમાં વિવિધ વિસ્તારમાંથી બહેનો હાજર રહ્યા હતા અને તેમને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી આ મિટિંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, એનએસયુઆઈના મહામંત્રી કુલદીપસિંહ જાડેજાદેવેન્દ્રસિંહ જાડેજા પ્રવકતા ગુજરાત કોંગ્રેસ વિશેષ હાજર રહ્યા હતા અને કલ્પનાબેન પરમાર અને જયશ્રીબેન ગમારાની આગેવાની વિવિધ જવાબદારી સોપવામાં આવેલ છે જેમાં મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે ખરા કોકિલાબેન , ગોસાઈ હેમલતાબેન, સારેસા જિગિસાબેન, ભલાણી મંજુલાબેન તેમજ મોરબી શહેર મહામંત્રી તરીકે ચૌહાણ દયાબેન, શુક્લ ભાવનાબેન, મૌડ જીનતબેન, મંત્રી તરીકે સોલંકી બધુબેન, ચૌહાણ રેખાબેન, શુક્લ પુષ્પાબેન, પંડ્યા ઉષાબેન, જીગલ કંચનબેનને જવાબદારી સોપવામાં આવેલ છે






Latest News