મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ પ્રગતિ કલાસીસીમાં સંકલ્પ-વિદાય દિવસ ઉજવાયો


SHARE







મોરબીમાં આવેલ પ્રગતિ કલાસીસીમાં સંકલ્પ-વિદાય દિવસ ઉજવાયો

મોરબીમાં આવેલ પ્રગતિ કલાસીસ દ્વારા સંકલ્પ દિવસ-વિદાય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે ધો. ૧૦ અને ૧૨ આર્ટસ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓની પ્રગતિ ક્લાસીસમાં આયોજિત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આખા વર્ષ દરમિયાન એક પણ ગેરહાજરી ન હોય તેવા ઝીરો ગેરહાજરીવાળા વિદ્યાર્થીઓને પણ શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ અલગ અલગ ૩૦  શિલ્ડ  આપી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો હતો આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય વ્યવસ્થાપક પ્રમોદસિંહ રાણા દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા માટે શુભકામનાઓ પણ આપવામાં આવી હતી






Latest News