મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહિલા સંગઠનોએ પશ્ચીમ બંગાળમાં મહિલા અત્યારચારના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીના મહિલા સંગઠનોએ પશ્ચીમ બંગાળમાં મહિલા અત્યારચારના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું

પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવે છે તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી મહિલા સમિતિ અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને કલેકટર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યુ છે કે, સંદેશખાલીમાં મહિલાઓ અને પરિવારો પર અમાનવીય અત્યાચાર કરવામાં આવે છે અને આવી ઘટનાઓ સતત બની રહી છે અને ૪૭ દિવસ પૂર્વે ઇડી અધિકારીઓની ટીમ પર હુમલો થયો હતો તેમજ બાળકો અને મહિલાઓ ઉપર અત્યાચાર અને જામીન પચાવી પાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાર પછી પણ ત્યાં પોલીસે એફઆઈઆર નોંધી નથી જેથી પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા અત્યાચારોના બનાવમાં દોષિતો વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવામાં આવે બધા દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવામાં આવે અને પીડિત મહિલાઓ અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે તેમજ આર્થિક સહાયતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News