વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો


SHARE







મોરબી નવયુગ વિદ્યાલય ખાતે ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

 મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલય ખાતે ‘વુમન્સ ડે’ને અનુલક્ષીને ધો. ૭ થી ૧૧ ની ગર્લ્સ માટે ‘ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્ષત્ર હૉસ્પિટલના ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમના દ્વારા વર્તમાન સમયમાં પ્રવર્તમાન ગર્લ્સના હેલ્થના મુંઝવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ નવયુગ વિદ્યાલયની ગર્લ્સનાં હેલ્થ સંબંધિત પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વૈશાલી વડનગરા, ડૉ. માધવી પટેલ અને ડૉ. બ્રિન્દા ફેફરે વિડિયોના માધ્યમ વડે ઝીણવટપૂર્વક હેલ્થ સંબંધિત સમજ આપી હતી. આ કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.




Latest News