વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં આંગણવાડી-આશાવર્કરો બહેનોએ કાળો દિવસ મનાવ્યો !


SHARE







મોરબીમાં આંગણવાડી-આશાવર્કરો બહેનોએ કાળો દિવસ મનાવ્યો !

વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં આંગણવાડી-આશાવર્કરો બહેનો છેલ્લા ઘણા સમયથી જે માંગણીઓ કરી રહી છે તેને સરકાર પૂરી કરી રહી નથી જેથી કરીને પડતર માંગણીઓને લઈને મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં આંગણવાડી-આશાવર્કરો બહેનોએ વિશ્વ મહિલા દિવસના આગળના દિવસને કાળો દિવસ તરીકે મનાવ્યો હતો. અને ૫૦૦ જેટલા બહેનો આ તકે જિલ્લામાંથી હાજર રહી હતી




Latest News