મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 


SHARE







મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન 

રાજ્યમાં ૧૮૮ સીનીયર કારકુનોને રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગ (સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ ૭ તથા છઠ્ઠા પગાર પંચ મુજબ) ની જગ્યા પર હંગામી ધોરણે બઢતી સાથે બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે

રાજ્યમાં જીએસટીના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી, ઘટક ૯૧ મોરબીમાં ફરજ બજાવતા હિતેશકુમાર મોરારદાન ગઢવીની બદલી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૯૩ રાજકોટ ખાતે કરવામાં આવી છે તો મોરબીમાં ફરજ બજાવતા અશોકભાઈ કરશનભાઈ કુરીયાની બદલી ગાંધીધામ સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરી ઘટક ૧૦૩ ખાતે કરવામાં આવી છે અને મોરબી સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની બદલી મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર કચેરી અમદાવાદ ખાતે કરવામાં આવી છે






Latest News