મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ કાર્યાલયે શક્તિવંદનાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી શહેર ભાજપ કાર્યાલયે શક્તિવંદનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી શહેર ભાજપ  કાર્યાલયે શક્તિવંદના મહિલા સ્વયં સહાયતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં NGO સાથે સંપર્કવીઓની ચાય પે ચર્ચાનમો એપ ડાઉનલોડ અને નમો એપ  એમ્બેસેડર બનાવવા તેમજ સરલ એપ ડાઉનલોડ કરવી વિગેરે કાર્યક્ર્મનું આયોજન  મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મળાબેન હડીયલ, કિશાન મોરચાના ઉપપ્રમુખ ભાણજીભાઈ વરસડા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયામહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા અને રીશીપભાઈ કૈલા તેમજ રોહીતભાઈ સોનગ્રાકેવિનભાઈ શાહ તેમજ શહેરના તમામ હોદેદાર ભાઈઓ અને બહેનો  તેમજ મહીલા મોરચાની ટીમસખી મંડળએન.જી.ઓવીઓ ની તમામ બહેનોની  ટીમ વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મોરબી મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News