મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ


SHARE







માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ

માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયત અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચને જે તે સમયે હોદા ઉપરથી દૂર કરવાનો આગાઉ આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે અપીલ અરજી કરવામાં આવી હતી જેથી કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતા અને તે બંને સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ કરવામાં આવેલ છે

માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતીલાલ સરડવા અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ કૂલતરીયાને કચેરીના આદેશથી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ (૧) હેઠળ હોદ્દા પરથી મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો જે હુકમથી નારાજ થઈ વિવાદીએ હુકમ વિરુદ્ધ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ અરજી કરવામાં આવી હતી અને અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગરના આદેશથી કેસની ચકાસણી કરીને નવેસરથી નિર્ણય લેવા કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતો જે કેસની ચકાસણી કરીને બંને ગામના સરપંચોને હોદ્દા પર પુન:સ્થાપિત કરવા હુકમ કરેલ છે 






Latest News