મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં પકડાયેલા આરોપીઓનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ ૨૦૨૦ માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે, આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે ૧૬ વર્ષ અને ૬ માસની હોવાનું આરોપી જાણવા છતાં તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે ફરિયાદ આધારે આરોપી રોહિતભાઈ હરજીભાઈ રંધેડિયા અને તેની મદદ કરનાર તેના કાકા પ્રેમજીભાઈ મુળજીભાઈની ધરપકડ કરી હતી ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા મોરબીમાં મહીડા સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરેલ છે આ કેસમાં આરોપી રોહિતભાઈ તેમજ પ્રેમજીભાઈ તરફે મોરબીના વકીલ બી.ડી. ઝાલા તેમજ મયુર પી. પુજારા રોકાયેલ હતા.






Latest News