મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું


SHARE











ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું

ગોંડલના ૧૭ મા મહારાજા તરીકે તા.૨૨/૧ ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા. ૨૪/૧ ના રોજ તેમના મહેમાન થયા હતા. અને ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરીને ન્યુ પેલેસમાં મોમાઈ માતાજી તથા આનંદમયી માતાજીનું પુજા અર્ચના જકર્યું હતું તેઓની સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કેમોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવારે આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.






Latest News