મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ


SHARE







અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ

અયોધ્યામાં સોમવારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીમાં આવેલ તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો તેઓના એસો. દ્વારા નિર્ણય લેવાં આવેલ છે

સોમવારની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા માટેના જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સરકાર કચેરીમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આંગડીયા એસો. દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 






Latest News