મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સરકારની યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌને શક્ય તમામ પ્રયાસ કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સરકારની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ આજે કેવી રીતે દરેક પરિવાર માટે આશીર્વાદ બની ગઈ છે તે બાબતે વિગતે વાત કરી હતી. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સમણાને સાકાર કરવા આપણે પ્રતિબધ બનીએ એવા અનુરોધ સાથે 'આપણો સંકલ્પ વિકસિત ભારત'નો નારો બોલાવી લોકોને સહભાગી બનવા આહ્વાહન કર્યું હતું આ ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.






Latest News