મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલા ભોજપર ગામે અરવિંદભાઈ પાલાભાઈ પટેલ (ઉંમર ૩૩) વાડીએ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ અરવિંદભાઈ પટેલના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરીને આગળ તપાસ એએસઆઈ એમ.આર. ગામેતી કરી રહ્યા છે

પાંચ બોટલ દારૂ

 વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી પસાર થતાં યુવાનને રોકીને ચેક કરતાં તેની પાસેથી પોલીસે ભારતીય બનાવટની દારૂની પાંચ બોટલ કબજે કરી હતી અને ૧૬૦૦રૂપિયાના મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે હાલમાં સાયલા તાલુકાનાં ચોરવીરા ગામના રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા જાતે દેવીપુજક ઉવ-૨૮ ની ધરપકડ કરેલ છે  






Latest News