મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પર્યાવરણ પ્રેમી વી.ડી.બાલાનું શહેર ભાજપની ટીમે કર્યું સન્માન


SHARE







વાંકાનેરમાં પર્યાવરણ પ્રેમી વી.ડી.બાલાનું શહેર ભાજપની ટીમે કર્યું સન્માન

વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા પર્યાવરણનો કેમ્પ યોજાયો હતો જેમાં સાઉ ટોકન દરે જુદાજુદા રોપા તેમજ વિવિધ જાતના ફૂલ છોડ, ગાય આધારિત ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસિયાનું પ્યોર મધ, દેશી ઓસડીયા, પંચામૃત, આમળાનો પાઉડર, હર્બલ ટી, બાજરાના ખાખરા, હાથે ખાડેલા દેશી ઓસડીયા, સફેદ ડાધ ની આયુર્વેદિક દવા, નાગરવેલ, મોગરો, રસૂલીયા, ગાર્ડનિયા, જાસુદ, મરી, અરીઠા, યામલાલ અને મિક્સ કાશ્મીરી ગુલબ વિગેરે ત્યાં રાખવામા આવેલ હતા ત્યારે પર્યાવરણના જતન માટે પોતાની જાત ખર્ચી નાખનાર વી.ડી. બાલાનું વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા સન્માન કરવામાં અવાયું હતું ત્યારે વાંકાનેરના ધ્રુવગિરી, છૈયા, વાંકાનેર ભાજપના શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી, મહામંત્રી કે.ડી ઝાલા, જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠકરાણી, અમિતભાઈ શાહ, હિરેનભાઈ ખીરૈયા, હિમાંશુભાઈ ગેડીયા, વિનોદભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા




Latest News