મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા વિકલાંગ ફિમેલ હેલ્થ વર્કરે બદલી માટે કરી રજૂઆત


SHARE







ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા વિકલાંગ ફિમેલ હેલ્થ વર્કરે બદલી માટે કરી રજૂઆત

હાલમાં ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર વિકલાંગ હોવાથી તેઓની બદલી કરી આપવા માટે તેને ડીડીઓને રજૂઆત કરી છે

વાંકાનેરના રાતીદેવળી ખાતે રહેતા અંજુમબેન એમ. બાદી કે જે પીએચસીમાં ફરજ બજાવે છે તેઓએ હાલમાં મોરબીના ડીડીઓને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ડાબા પગે વિકલાંગ છે અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે અને ટંકારાનું રોહિશાળા ગામ ૮૦ કિલો મીટર થાય છે અને તેઓના પિતાનું અવસાન થયેલ છે અને તેઓની માતા વયોવૃધ્ધ હોવાથી નાના ભાઈ અને બહેનની જવાબદારી તેઓની ઉપર છે ત્યારે તેમની બદલી ટંકારા તાલુકાનાં સજનપર અથવા વાંકાનેરના પંચાસર પેટા કેન્દ્ર રાતીદેવળી કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News