મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે શનિવારથી શુધ્ધ ઘી ના અડદિયાઊ રાહતદારે વિતરણ શરૂ


SHARE







મોરબીના જલારામ મંદિરે શનિવારથી શુધ્ધ ઘી ના અડદિયાઊ રાહતદારે વિતરણ શરૂ

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા વિતરણ દર વર્ષની જેમ કરવામાં આવશે અને આગામી શનીવારથી આ વિતરણ થવાનું છે તેવું જાણવા મળેલ છે

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડી પણ દેખાવા લાગી છે ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવામાં આવશે અને આગામી  શનીવાર તા. ૨૫ થી વિતરણ શરૂ કરવામા આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અને અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. તેમજ દરરોજ તાજા અડદીયા વિતરણ કરવામા આવશે. તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News