મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે  


SHARE







મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે  

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિરે જલારામ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબી જલારામ મંદિરે છેલ્લા 12 વર્ષથી જલારામ જયંતિના દિવસે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે આગામી તા ૧૯ ને રવિવારે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહા આરતી તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને તે દિવસે સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે. તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ અપાયું છે. 






Latest News