મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ, મહાઆરતી, મહા પ્રસાદ  અને સંતવાણીના કાર્યકમનું આયોજન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે અન્નકૂટ, મહાઆરતી, મહા પ્રસાદ  અને સંતવાણીના કાર્યકમનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ મહંત ભાવેશ્વરી માતાજી, કથાકાર રતનબેનના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી ભાજીના શાક, સંભાર, ફળ, ફરસાણ, મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ત્યારે બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો અને ભકતજનો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને ભાઈ બીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યામાં મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News