મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન


SHARE







મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન

મોરબીમાં રહેતા મગનભાઈ જેલોજા, મગનભાઈ ગામી અને લાલજીભાઈ સદાતીયા દ્વારા મોરબીના કથાકાર અને વક્તા ભાણદેવજી મહારાજની રિદ્વાર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રિદ્વારમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આ કથા ગઇકાલથી શરૂ થયેલ છે આ કથાનું શ્રવણ કરવા માટે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા સીરામીક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ લોકો હરિદ્વાર ખાતે પહોંચ્યા છે અને હાલમાં કથાકાર ભાણદેવજી મહારાજ તેઓની આગવી શૈલીમાં કથાનું શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે






Latest News