મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

ટંકારા ICDS ઘટક ખાતે સશકત દીકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળો યોજાયો


SHARE







ટંકારા ICDS ઘટક ખાતે સશકત દીકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળો યોજાયો

કિશોરી કુશળ બેન સુત્ર ને સાર્થક કરવા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે સશક્ત દીકરી સુપોષિત ગુજરાતમેળાનું ટંકારા આઇસીડીએસ ઘટક કચેરીએ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ યાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ, ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા ટીડીઓ જતીનભાઈ ચાવડા, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય શાખા ડો. ચિત્રાન્ગીની પટેલ દ્વારા અનેમીયા, હિમોગ્લોબીન, આહાર અને અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તે સહિત જુદાજુદા વિભાગના અધિકારી અને કર્મચારી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ યોજનાઓનો લાભ લેવા માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી યાર્મીબેન સેજપાલે આહવાન કર્યું હતું આ કાર્યક્રમને અંતે કિશોરીઓને મહાનુભાઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સીડીપીઓ સિદ્ધરાજસિંહ ઝાલા, એસ.એ. કુલદીપભાઈ, ક્રીપાલસિંહ, જયસુખભાઈ, રશ્મિબેન, નુસરતબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News