ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: ઝોન કક્ષાની સાહસ શિબિર માટે ૧૫ મી સુધી ફોર્મ ભરી શકાશે


SHARE







મોરબી: ઝોન કક્ષાની સાહસ શિબિર માટે ૧૫ મી સુધી ફોર્મ ભરી શકાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા દ્વારા પ્રદેશ કક્ષા સાહસ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.

આ સાહસ શિબિરમાં જોડાવવા માંગતા મોરબી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ dydovadodara@gmail.com પર સાદા કાગળમાં પોતાની અરજી મેઈલ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા બ્લોક નં-સી-ચોથો માળ, નર્મદા ભુવન, ઇંદીરા એવન્યુ રોડ, વડોદરા, ૩૯૦૦૦૧ ને પોસ્ટ/કુરીયર દ્વારા તા. ૧૫-૧૦-૨૦૨૩ સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અરજી સાથે શિબિરાર્થીએ આધારકારની નકલ તથા ડૉક્ટરનું શારીરીક ફિટનેશનું પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે. તા. ૧૫-૧૦-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News