ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ


SHARE







મોરબીના સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્કના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૫૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૦,૮૨૫ ની કિંમતના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા રેખાબેન દિલીપભાઈ વઘોરાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી ૫૫ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૨૦,૬૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રેખાબેન દિલીપભાઈ વઘોરા જાતે અનુ. જાતી (૩૫) રહે હાલ વાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાછળ સ્વામિનારાયણ પાર્ક મોરબી મૂળ રહે. આરટીઓ પાછળ નવા વાડજ રામદેવપીરનો ટેકરો અમદાવાદ વાળીની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ મહિલા બુટલેગર પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરે છે

દેશી દારૂ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સીરામીકની બાજુમાં નદીના કાંઠે તાલુકા પોલીસ ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી ઘનશ્યામભાઈ રણજીતસિંગ માલવી જાતે આદિવાસી (૩૫) રહે. દ્વારકાધીશ હોટલ પાછળ ઓરડીમાં ઢુવા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી તોફિક આદમભાઈ લધાણી જાતે મુસ્લિમ રહે. હાલ માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ ઓરડીમાં ઢુવા વાળાનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News