મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે અગરીયા-સ્થાનીકોને દસ એકર જમીન આપવાની માંગ


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે અગરીયા-સ્થાનીકોને દસ એકર જમીન આપવાની માંગ

માળિયા (મિ.)ના બગસરા ગામના અગરીયા અને સ્થાનીક લોકો વર્ષોથી મીઠાના ઉત્પાદન માટે મીઠાના અગર માટે જમીનની માંગણી કરી રહ્યા છે જો કે, આ જમીન ખાનગી અગરીયા કે સ્થાનિક લોકોને આપેલ નથી અને ખાનગી કંપનીઓએ તેઓના ગામની જમીન ઉપરાંત બીજી જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે તેને હટાવવા માટેની કોઈ કાર્યવાહી કરેલ નથી અને ગ્રામ પંચાયત અને ગામના અગરિયાઓએ જમીન મેળવવા કલેકટર સુધી રજુઆત કરી છે તો પણ કોઈ કાર્યવાહી ન થતા બગસરા ગામના અરજદારો હાઇકોર્ટેમાં ગયા હતા અને હાઈકોર્ટે તેમના તરફી ચુકાદો આપીને નવેસરથી કલેકટરને અરજી કરવાનો આદેશ આપ્યો હતો. જેથી બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓને જમીન આપવાની માંગ કરેલ છે






Latest News