મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)-વાંકાનેર પોલીસે ડિટેઇન કરેલા ૫૭ વાહનોની કરાશે હરરાજી


SHARE







માળીયા (મી)-વાંકાનેર પોલીસે ડિટેઇન કરેલા ૫૭ વાહનોની કરાશે હરરાજી

મોરબી જીલ્લામાં માળીયા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૫૭ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોને કાબજે કરવામાં આવેલ છે તે વાહનોની તા ૫/૯ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે ૨૫,૦૦૦ તેમજ એટલી જ રકમનો ડ્રાફટ  હરરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે.

આવી જ રીતે માળીયા (મીં)પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા ગુનામાં કુલ ૩૧ વાહનો કબ્જે કરવામાં આવેલ છે તેની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરરાજી તા.૧૩/૯ ના રોજ ૧૨:૦૦ કલાકે માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે અને આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે ૨૫,૦૦૦ તેમજ એટલી જ રકમનો ડ્રાફટ  હરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે. તેવું અધિકારી જણાવ્યુ છે 






Latest News