મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વેલમાઈકા લેમિનેટ્સ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યો


SHARE





મોરબીના વેલમાઈકા લેમિનેટ્સ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યો

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનાના માલિકો દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે શૈક્ષણિક કીટ, યુનિફોર્મ વિગેરે આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે વેલમાઈકા લેમિનેટ્સ પ્રા.લી. કંપની દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા ત્યારે આ કંપની દ્વારા શાળાના બાળવાટીકાથી લઈને ધો. ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો આ કાર્ય બદલ શાળા પરિવારે ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા અને વિપુલભાઈ ફેફરનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શાળામાં સ્ટેશનરી કીટ તથા સ્કૂલબેગ પૂર્વ સરપંચ જયંતીભાઈ અઘારા અને ગિરધરભાઈ અઘારાએ આપેલ હોવાથી તેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News