મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકારની દીકરીનો જન્મદિન બે સરકારી શાળાના બાળકો સાથે ઉજવ્યો


SHARE







મોરબીમાં પત્રકારની દીકરીનો જન્મદિન બે સરકારી શાળાના બાળકો સાથે ઉજવ્યો

મોરબીના પત્રકાર સંદીપ વ્યાસની લાડકવાયી દીકરી ધ્રુતીનો જન્મદિવસે ખોટા લખલુંટ ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો હતો અને મોરબીની સભારાવાડી સરકારી પ્રાથમીક શાળા અને લાયન્સનગર (ગો) પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં શાળાના વિધાર્થીઓને ચોકલેટ આપીને બાળકોના મોં મીઠા કરાવીને ઉજવ્યો હતો આમ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે






Latest News