મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી, કાલીકાનગર, નીચીમાંડલ, ગીડચના રસ્તાના ફિરેસ્ટ વિભાગે બંધ કરતાં લોકોને હાલાકી


SHARE







મોરબીના પાનેલી, કાલીકાનગર, નીચીમાંડલ, ગીડચના રસ્તાના ફિરેસ્ટ વિભાગે બંધ કરતાં લોકોને હાલાકી

મોરબીના પાનેલી ગામથી કાલીકાનગર, નીચીમાંડલ જતાં રસ્તા સડક ફોરેસ્ટ વિભાગ દ્વારા બંધ કરી દીધેલ છે. જેથી કરીને સંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની કડક સુચના હોવા છતાં સંસદ અને ધારાસભ્યની ઉપરવટ જઈને જાહેર રસ્તો ફોરેસ્ટ વિભાગ મોરબી ભીમસર દ્વારા બંધ કરીને પાનેલી, ગીડચ, કાલીકાનગર, નીચીમાંડલના આશરે કાયમી ધોરણે આવન જાવન કરતા અંદાજે ૭૦૦ જેટલા લોકોને દસ કિલોમીટર ફરીને ચાલવું પડે તેવી મહામુસીબત ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં આ જાહેર રસ્તો ખુલ્લો નહીં કરે તો કાલીકાનગર, નીચીમાંડલ, ગીડચ અને પાનેલી ગામના લોકો દ્વારા ઉચ્ચ સ્તરે વધુ રજુઆત કરવામાં આવશે અને જંગલ ખાતાના અત્યાર સુધીના તમામ કામો જે પાનેલી વીડીમા કાગળ ઉપર થયાં છે તે ખુલ્લા કરવામા આવશે એવી આ ગામના લોકો દ્વારા સંસદ અને ધારાસભ્યને રજુઆત કરવામા આવી છે.






Latest News