મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસકર્મીઓનો વજન ઘાટડવા માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં પોલીસકર્મીઓનો વજન ઘાટવા માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી સહિત રાજ્યમાં પોલીસ બેડામાં મેદસ્વીતાનો ઘણા જવાનો શિકાર બની રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વજનદાર પોલીસ કર્મચારીઓને ઘણી તકલીફ પડતી હોય છે ત્યારે વધુ રનિંગ કે કસરતો કરી શકતા નથી જેથી કરીને આવા પોલીસ કર્મચારીઓ માટે ખાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસકર્મીઓ માટે ડાયેટ પ્લાનિંગ કરી પોતાની ફરજ વ્યવસ્થિત નિભાવી શકે છે તે માટે ફિટનેસ ટ્રેનર અને વેઇટ લોસ્ટ નિષ્ણાંત ચંદ્રેશ પટેલ દ્વારા ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હત






Latest News