વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે

મોરબીમાં પોલીસ અને સેનામાં જોડાવવા માટે ઇચ્છતા યુવાનો માટે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આ ને એક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગમી તા ૨૭ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી સમયમાં લશ્કરી દળ અને પોલીસમાં ભરતી થવા ઈચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે આગામી તા ૨૭ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ત્યાર બાદ પોલીસ, લશ્કરી તેમજ અર્ધ લશ્કરી દળમાં ભરતી માટે તૈયારી કરતા યુવાન-યુવતીઓની શારીરિક કસોટી માટે સાત દિવસના ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જેમાં તજજ્ઞોની મદદથી માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પની વધુ વિગત માટે દિલીપભાઈ મો. ૮૧૪૧૩ ૨૨૨૦૨ અને વીજયભાઈ મો. ૯૯૧૩૯ ૪૫૦૦૬ નો સંપર્ક કરવાનો રહેશે




Latest News