મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ


SHARE







માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ

માળીયા (મી)ના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમજ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કનુભાઈ ડાંગર દ્વારા આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૨૦૦ જેટલા ચકલીના માળા પણ બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા






Latest News