મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર રસ્તા ઉપર પડેલ જીવલેણ ભુવો કોઈનો જીવ લેશે, કૃષીમંત્રી પણ અહીંથી પસાર થયા હતા..!


SHARE







મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર રસ્તા ઉપર પડેલ જીવલેણ ભુવો કોઈનો જીવ લેશે, કૃષીમંત્રી પણ અહીંથી પસાર થયા હતા..!

આ ફોટો જોઇને ગટરની કુંડી ઉપર ઢાંકણું નથી એવું ન માનતા આ છે મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડના ગેઇટની સામે જતા નાળા પર પડેલ ભુવો છે અને રાતે ન વધે એનાથી વધારે દિવસે મોટો થતો જાય છે..! લાગે છે નક્કી કોઈનો ભોગ લેશે.આ જગ્યાએથી સરસ મેળાનું ઉદઘાટન કરવા કૃષિમંત્રી પણ પસાર થયા હતા.તેમજ મોરબી, વાંકાનેર અને ટંકારાના ધારાસભ્યો અને મોરબીના કલેક્ટરથી લઇને મોટા મોટા અધિકારીઓ પણ સડસડાટ પસાર થયા લાગે છે કે તે કોઇને આ જીવલેણ ભુવો નઝરે નહીં આવ્યો હોય..?! 






Latest News