મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : ટાટની પરીક્ષાના પેપર ચકાસણી કરતાં શિક્ષકોના નામ જાહેર થતાં હોશીયાર વિધાર્થીને અન્યાય


SHARE







મોરબી : ટાટની પરીક્ષાના પેપર ચકાસણી કરતાં શિક્ષકોના નામ જાહેર થતાં હોશીયાર વિધાર્થીને અન્યાય

ટાટની પરીક્ષામાં ઘણાં બધા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપરો થોડા અધરા હતાં પણ ટાટ માટે વિધાર્થી સતત મહેનત કરે છે જે હોશિયાર અને મહેનતુ છે તેણે પરીક્ષા આપી છે અને જીંદગીના સુંદર સપના જોઇ રહયાં હતા. પરંતુ ટાટની પરીક્ષાના પેપર ચકાસણી માટે જે તે શિક્ષકોના નામ જાહેર થયાં છે તેથી પરીક્ષાની ગુપ્તતાની જાણવણી રહેતી નથી હવે વિધાર્થી અને વાલીઓ પાસ થવા માટે દોડા-દોડી અને ભષ્ટાચારના રસ્તા અપનાવવાના પ્રયત્નો કરશે તેવુ જણાય છે જે વિધાર્થીએ સખત મહેનત અને મનલગાવીને વાંચીને પરીક્ષા આપી છે તેને અન્યાય થાય તેમ પરીક્ષાર્થીઓમાં ચર્ચાઇ રહ્યુ છે.જો ભ્રષ્ટાચાર થાય તો શિક્ષણ જગતને હોશિયાર શિક્ષકો મળે નહી તેવુ જણાય છે તો આ બાબત યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માંગ કરેલ છે.






Latest News