મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર


SHARE







મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની  સ્મૃતિમાં વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીરના મંદિર નકલંક ધામ નાની વાવડી ખાતે સાગ, શિવલિંગ, મધુનાશીની, કુંવારપાઠું, કાંચનાર, બીજોરું, ફણસ, હરડે, અરડુસી જેવી ૪૦  જેટલી ઔષધિય વનસ્પતિના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.    કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, અશ્વિનભાઈ રાઠોડ, વિપુલભાઈ અમૃતિયા, વિનુભાઇ મકવાણા, રમેશભાઈ છૈયા, રાજેશભાઈ સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.






Latest News