મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો


SHARE







ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો

ટંકારાની આર્ય વિરાંગના દ્વારા માર્ગ અકસ્માતોમાં મુત્યુ પામેલ સદગત કાજે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે અકસ્માત અટકાવવા અને અવેરનેશ માટે આયોજન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે, ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ આર્ય વિરામનાઓ દ્વારા જબલપુરના પાટીયા પાસે ટંકારા લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને એમાં મુત્યુ પામેલ મુસાફરોને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે એવા ઉમદા આશ્રેય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યવિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ  અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.






Latest News