મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયાની શાળામાં એસઓજી દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE







ટંકારાના હડમતીયાની શાળામાં એસઓજી દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા મિટીંગ યોજી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો (NDPS) તથા વધતા જતા મોબાઇલ ઉપયોગ વડે આચરવામાં આવતો સાઈબર ક્રાઈમ અને એનાથી આપણે કેવી રીતે બચી શકી તથા જો ભોગ બની તો ક્યા અને કેવા પગલા લેવા સહિતના ઉપયોગી વાર્તાલાપ થકી ભવિષ્યના નાગરીકોને વાકેફ કર્યા હતા. આ તકે (એસઓજી) પીઆઈ એમ.પી. પંડયા, રણજીતભા ગઢવી, રશિકભાઈ કડીવાર ટંકારા પોલીસ સ્ટેશનના સી ટીમના પ્રવિણભાઈ મેવા, સતિષ બસીયા, પારૂલબેન પરમાર અને કિરણબેન ઢેઢી સહિતના શિક્ષકો અને બાળકો જોડાયા હતા. અને સી ટિમે ગામ મુલાકાત વેળાએ સિનિયર સિટીઝન વુધ્ધાની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પુછી હાલે જરૂરીયાત પ્રમાણે કાચો રાશનનો જથ્થો લઈ આપ્યો હતો.






Latest News