મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત


SHARE







મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું થયું ખાતમુહૂર્ત

મોરબી તાલુકાનાં પાનેલી ગામે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિના અવસરે સંત વેલનાથ બાપુના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પાનેલી ગામ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ, વેલનાથ સેવા મંડળ- ટ્રસ્ટ પાનેલીના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા મીડિયા સેલના યોગેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ દેત્રોજા, મયુરભાઈ બાબરીયા સહિતના આગેવાનો તેમજ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ સહિતના હાજર રહ્યા હતા






Latest News