મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરમાંથી સગીરાનું અપહરણ


SHARE







હળવદના મયુરનગરમાંથી સગીરાનું અપહરણ

હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી નજીકના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું ગત તા. ૮/૬ ના રોજ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં રહેતા વિશાલ અજીતભાઈ કોળીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દારૂની બોટલ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે નાની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦ ની કિંમતની દારૂની નાની બે બોટલો કબજે કરી હતી અને આરોપી અજીતભાઈ બચુભાઈ કોળી (૩૨) રહે કુબેર સિનેમા પાછળ મફતિયા પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News