મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી સેવા સમિતીના પ્રથમ સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ


SHARE











મોરબીમાં રઘુવંશી સેવા સમિતીના પ્રથમ સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ

મોરબી શ્રી રઘુવંશી સેવા સમિતી આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવનુ પૂ.ભાણસાહેબની જગ્યા (કમીજળા) ના મહંત જાનકીદાસબાપુને રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે તેઓના આગેવાનોએ આશિર્વાદ પણ લીધા હતા અને આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નૈમિષભાઈ પંડીત, તેજશભાઈ બારા, ભાવીનભાઈ ઘેલાણી, બિનીતભાઈ બુધ્ધદેવ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News