મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું


SHARE







હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક સત્ર ખુલતાની સાથે જ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું આ મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરમાં રહેલા બાળકોને ભણાવવા ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે ત્યારે તેઓને આર્થિક રીતે તો મદદરૂપ ન થઈ શકીએ પરંતુ તેને થોડા ખર્ચામાં મદદરૂપ થઈ શકીએ તેવા હેતુથી રાહત ભાવે નહીં ને નફો નહીં નુકસાનના દરે ૨૫૦૦૦ જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી રવિવારે પણ ફરી એક વખત આ વિતરણ કરવામાં આવશે અને હળવદ શહેર તેમજ ગ્રામ્યના મોટા પ્રમાણમાં લોકોએ સેવાનો લાભ લીધો હતો






Latest News