મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેનાની ટીમે ઉમિયા સર્કલે ત્રિરંગા આસપાસ સફાઈ કરી


SHARE







મોરબીમાં ક્રાંતિકારી સેનાની ટીમે ઉમિયા સર્કલે ત્રિરંગા આસપાસ કરી સફાઈ

મોરબીમાં આવેલ શનાળા રોડે ઉમિયા સર્કલે 108 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા આવ્યો છે જો તિરંગો લહેરાવવામાં આવ્યા બાદ તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી ત્યારે ક્રાંતિકારી સેનાની ટીમે ઉમિયા સર્કલે સફાઈ કરીને ઉકરડા દૂર કરેલ છે અને તંત્ર દ્વારા ત્યાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે






Latest News