મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.૫.૯૭ લાખ મળ્યા


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.૫.૯૭ લાખ મળ્યા

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઝીંકીયાળીના વતની લાભુબેન ઈશ્વરભાઈ ભાટીયાના પતિનુ અકસ્માતે અવસાન થતા તેમના પતિ પાસે લાઈસન્સ ન હોવાથી ચોલા મંડલમ્ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમા કેસ દાખલ કરતા કોર્ટે લાભુબેનને રૂા.૫,૯૭,૫૪૮ (પાંચ લાખ સતાણુ હજાર પાંચસો અડતાળીસ) ચુકવવાનો આદેશ કરતા લાભુબેન ભાટીયાને ચેક અર્પણ કરતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા, સદસ્ય ઘનશ્યામસિંહ ઝાલા, રંગપરના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા અને અધિકારી ગાંભવા હાજર રહ્યા હતા.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News