મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા પાસે ટ્રેલર-બસ વચ્ચે અકસ્માત: સાતને ઇજા


SHARE







હળવદના કવાડિયા પાસે ટ્રેલર-બસ વચ્ચે અકસ્માત: સાતને ઇજા

હળવદના કવાડિયા ગામના પાટિયા પાસે ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસમાં બેઠેલા સાત મુસાફરોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ તેની મદદે આવી ગયા હતા

જાણવા મળતી માહિતી મુજબ હળવદના કવાડિયા ગામના પાટિયા પાસે ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને સાત વ્યક્તિને ઇજા થઈ હતી જેમાં બસના ડ્રાઇવર ઈશ્વરભાઈ રામશીભાઈ (૩૫), ઈમ્તિયાઝ હુસેન અબ્દુભાઈ મન્સૂરી (૩૫), પ્રવિણભાઇ સેધાભાઈ (૪૫), સરીફાબેન ગફુરભાઈ (૫૧), કોકીલાબેન શંકરભાઈ (૬૫), આકાશભાઈ ઉત્તમભાઈ (૩૦) અને ગફુરભાઈ વલીમોમદભાઈ (૫૬)નો સમાવેશ થાય છે આ બનાવની જાણ થતાં હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઇજાગ્રસ્તોની મદદે આવી ગયા હતા






Latest News