મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ


SHARE







હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ

હળવદના ટિકર ગામે રહેતા માલધારી કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં તેની ૩૦૦ જેટલી ગાયો અને ૧૦૦ જેટલી ભેંસો માટે ૪૦૦૦ મણ સૂકી નીરણ ૭૦૦ મણ ગવારનો ભૂકો હતો જેમાં કોઈ કારણોસર રવિવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને અબોલ જીવ માટેનો તમામ ચારો બળીને ખાખ થઈ ગયો છે એટીઆર ઉલેખનીય છે કે, માથે ચોમાસુ હોવાથી માલધારીએ પહેલાથી જ તેના ૪૦૦ જેટલા આ બોલ જીવ માટે ચારાની વ્યવસ્થા કરી હતી જો કે, આગ લગતા તે બળીને ખાખ થઈ ગયેલ છે આ બનવાની જાણ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ કરવામાં આવી હતી જેથી તે ઘટના સ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક પાણીના બે ટેન્કર માંગવીને આગને કાબુમાં લેવા માટેનુ કામ કરવામાં આવ્યું હતું જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે અને માલધારીને અંદાજે આઠ લાખથી વધુનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે






Latest News