મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો


SHARE







અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી સગીર ગઇકાલે ગુમ થયેલ હતો જે માહિતીને ગંભીરતાથી લઇ ગુમ થનારની માહિતી તથા ફોટો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મીયણા પોલીસ સ્ટેશનને મોકલી આપીને તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે માળીયા પોલીસની ટીમે માળીયાના ત્રણ રસ્તા નજીકથી ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી ગુમ થનાર સગીરને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ અમરેલી જીલ્લા પોલીસને આગળની કર્યવાહી કરવા સંપર્ક કરી ગુમ થનારને તેના વાલી વારસને સુપ્રત કર્યો હતો.






Latest News