મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે


SHARE







ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે

ટંકારા ગુરૂકુલ ખાતે આગામી તા ૧૬ એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાલય આર્ય સમાજ ખાતે સવારે ૮ થી ૧૦ યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજીનુ ગત તા. ૧૦/૪ ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ (મહાલય) ખાતે આગામી ૧૬ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧૦ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. તેવું ગુરૂકુલના આચાર્ય રામદેવજી, દેવકુમાર પડસુબિયાપંકજ કારેલિયા, ગોવિંદભાઈ લુહારકેશુભાઈ પટેલનંદલાલભાઈ મોરબીઆર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) જણાવ્યું હતું.






Latest News